gu_tn/jhn/19/07.md

908 B

The Jews answered him

અહીં ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનો માટે ""યહૂદીઓ"" એ એક અલંકાર છે. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ પિલાતને જવાબ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

he has to die because he claimed to be the Son of God

ઈસુને વધસ્તંભ દ્વારા મૃત્યુની સજા કરવામાં આવી હતી કારણ કે તેમણે દાવો કર્યો હતો કે તે ""ઈશ્વરનો પુત્ર” છે.

Son of God

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)