gu_tn/jhn/19/01.md

926 B

Connecting Statement:

અગાઉના આધ્યાયની વાત ચાલુ રહે છે. ઈસુ પિલાતની સામે ઊભા છે કેમ કે યહૂદીઓ દ્વારા તેમના પર આરોપ મૂકવામાં આવ્યો હતો.

Then Pilate took Jesus and whipped him

પિલાતે પોતે ઈસુને કોરડા માર્યા ન હતા. અહીં ""પિલાત"" એ સૈનિકોનો અલંકાર છે કે જેઓને પિલાતે ઈસુને કોરડા મારવાનો હુકમ આપ્યો. વૈકલ્પિક અનુવાદ: ""પછી પિલાતે તેના સૈનિકોને ઈસુને કોરડા મારવાનો આદેશ આપ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)