gu_tn/jhn/18/38.md

714 B

What is truth?

આ નોંધ એક પ્રશ્નના રૂપમાં પિલાતની માન્યતાને રજૂ કરે છે કે સત્ય શું છે તે ખરેખર કોઈને ખબર નથી. વૈકલ્પિક અનુવાદ: ""સત્ય શું છે તે કોઈને ખબર નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

the Jews

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)