gu_tn/jhn/18/37.md

1.2 KiB

I have come into the world

અહીં “જગત” એ અલંકાર છે જે આ જગતમાં રહેલા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

bear witness to the truth

અહીં ""સત્ય"" ઈશ્વર વિષેના સત્યનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""લોકોને ઈશ્વર વિષેનું સત્ય કહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

who belongs to the truth

આ રૂઢીપ્રયોગ છે અને જે કોઇ ઈશ્વરના સત્ય વિશે પ્રેમ કરે છે તેનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

my voice

અહીં ""વાણી"" એ અલંકાર છે જે ઈસુના શબ્દોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું જે બાબતો કહું છું તે"" અથવા ""હું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)