gu_tn/jhn/18/36.md

1.3 KiB

My kingdom is not of this world

અહીં જે લોકો ઈસુનો વિરોધ કરે છે તેમના માટે ""જગત"" એક ઉપનામ છે. શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""મારું રાજ્ય આ જગતનું નથી"" અથવા 2) ""મારે તેમના રાજા તરીકે શાસન કરવા માટે આ જગતની પરવાનગીની જરૂર નથી"" અથવા ""મને રાજા બનવાનો અધિકાર આ જગત પાસેથી મળ્યૉ નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

so that I would not be given over to the Jews

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""અને યહૂદી આગેવાનોને મારી ધરપકડ કરત નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the Jews

અહીં ""યહૂદીઓ"" એ અલંકાર છે જે ઈસુનો વિરોધ કરનારા યહૂદી આગેવાનોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)