gu_tn/jhn/18/35.md

657 B

I am not a Jew, am I?

આ નોંધ એક પ્રશ્નનારૂપમાં દેખાય છે જેથી પિલાત ભારપૂર્વક કહી શકે કે તેને યહૂદી લોકોની સાંસ્કૃતિક બાબતોમાં કોઇ જ રસ નહોતો. વૈકલ્પિક અનુવાદ: "" હું ચોક્કસપણે યહૂદી નથી, અને મને આ બાબતોમાં કોઈ રસ નથી!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Your own people

તમારા સાથી યહૂદીઓ