gu_tn/jhn/18/32.md

554 B

so that the word of Jesus would be fulfilled

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ અગાઉ જે કહ્યું હતું તે પરિપૂર્ણ કરવા માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

to indicate by what kind of death he would die

તે કેવી રીતે મૃત્યુ પામશે તેના સંદર્ભમાં