gu_tn/jhn/18/31.md

1.3 KiB

General Information:

કલમ 32 માં મુખ્ય વાતમાંથી વિરામ છે કારણ કે લેખક જણાવે છે કે ઈસુએ તેમના મૃત્યુની ભવિષ્યવાણી કેવી રીતે કરી હતી તે અંગેની પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

The Jews said to him

અહીં ""યહૂદીઓ"" એ યહૂદી આગેવાનો માટેનો અલંકાર છે જેમણે ઈસુનો વિરોધ કર્યો અને તેમની ધરપકડ કરી. વૈકલ્પિક અનુવાદ: ""યહૂદી આગેવાનોએ તેને કહ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-synecdoche)

It is not lawful for us to put any man to death

રોમન નિયમ અનુસાર, યહૂદીઓને કોઈ માણસને મારી નાખવાનો અધિકાર નહોતો. વૈકલ્પિક અનુવાદ: ""રોમન નિયમ અનુસાર, આપણે કોઈ વ્યક્તિને મૃત્યુદંડ આપી શકતા નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)