gu_tn/jhn/18/30.md

688 B

If this man was not an evildoer, we would not have given him over to you

તમે આ બમણા નકારાત્મકનું સકારાત્મક સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""આ માણસ ભૂંડા કામો કરનાર છે, અને અમે તેને સજા માટે તમારી પાસે લાવ્યા છે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

given him over

અહીં આ વાક્યનો અર્થ થાય કે દુશ્મનના હાથમાં સોપવું.