gu_tn/jhn/18/28.md

1.8 KiB

General Information:

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે. સૈનિકો અને ઈસુના આરોપીઓ તેને કાયાફા પાસે લાવે છે. શા માટે તેઓ દરબારમાં દાખલ થયા નહિ તે વિષે કલમ 28 પૃષ્ઠભૂમિ આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Then they led Jesus from Caiaphas

અહીં સૂચિત છે કે તેઓ ઈસુને કાયાફાના ઘરેથી લઇ આવ્યા. વૈકલ્પિક અનુવાદ: ""ત્યારબાદ તેઓ ઈસુને કાયાફાન ઘરેથી લઇ આવ્યા. "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

they did not enter the government headquarters so that they would not be defiled

પિલાત યહૂદી ન હતો, તેથી જો યહૂદી આગેવાનો તેના મુખ્ય મથકમાં પ્રવેશ કરે તો તેઓ અશુદ્ધ થઈ જાય, અને તેઓ પાસ્ખાપર્વની ઉજવણીમાં ભાગ લઇ શકે નહિ. તમે સકારાત્મક સ્વરૂપમાં બમણું નકારાત્મક અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ પોતે પિલાતના મુખ્ય મથકની બહાર રહ્યાં કારણ કે પિલાત એક વિદેશી હતો. તેઓ અપવિત્ર થવા માંગતા ન હતા"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-doublenegatives]])