gu_tn/jhn/18/27.md

1.0 KiB

Peter then denied again

અહીં એ સૂચિત છે કે પિતર ઈસુને ઓળખતો હોવાનો અને તેની સાથે હોવાનો નકાર કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""પછી પિતરે ફરીથી નકાર કર્યો કે તે ઈસુને ઓળખે છે અથવા તેની સાથે હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

immediately the rooster crowed

અહીં એવી ધારણા કરવામાં આવે છે કે વાચકને યાદ હશે કે ઈસુએ કહ્યું હતું કે, મરઘો બોલ્યા અગાઉ પિતર તેમનો નકાર કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તરત જ મરઘો બોલ્યો, જેમ ઈસુએ કહ્યું હતું તેમ થયું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)