gu_tn/jhn/18/25.md

773 B

General Information:

અહીં વાર્તા પિતર તરફ પાછી વળે છે.

Now

આ શબ્દ વાર્તામાં વિરામ દર્શાવવા માટે વપરાય છે જેથી યોહાન પિતર વિષે માહિતી પ્રદાન કરી શકે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Are you not also one of his disciples?

આ નોંધ ભાર ઉમેરવા માટેના પ્રશ્નનારૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તું પણ તેના શિષ્યોમાંનો એક છે!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)