gu_tn/jhn/18/20.md

1.1 KiB

I have spoken openly to the world

તમારે સ્પષ્ટ કરવાની જરૂર પડી શકે છે કે ""વિશ્વ"" શબ્દ એવા લોકો માટેનું ઉપનામ છે જેમણે ઈસુનો બોધ સાંભળ્યો હતો. અહીં ""જગત"" અતિશયોક્તિ માટે છે જે ભારપૂર્વક દર્શાવે છે કે ઈસુએ જાહેરમાં-ખુલ્લેઆમ બોધ કર્યો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-explicit]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]] અને rc://*/ta/man/translate/figs-hyperbole)

where all the Jews come together

અહીં ""સર્વ યહૂદીઓ"" એક અતિશયોક્તિ દર્શાવે છે જે ભાર મૂકે છે કે ઈસુએ એવી રીતે બોધ કર્યો કે જે કોઈપણ તેમને સાંભળવા ચાહે તે તેમને સાંભળી શકે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-hyperbole)