gu_tn/jhn/18/19.md

653 B

General Information:

અહીં વાર્તા ફરીથી ઈસુ તરફ વળે છે.

The high priest

આ કાયાફા છે (યોહાન 18:13).

about his disciples and his teaching

અહીં ""તેના બોધ"" ઈસુ લોકોને જે શીખવતા હતા તેનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેના શિષ્યો વિશે અને તે લોકોને શું શીખવતા હતા તેના વિષે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)