gu_tn/jhn/18/18.md

961 B

Now the servants and the officers were standing there, and they had made a charcoal fire, for it was cold, and they were warming themselves

આ પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો હતા. વૈકલ્પિક અનુવાદ: ""ઠંડીનો સમય હતો, તેથી પ્રમુખ યાજકના નોકરો અને મંદિરના દરવાનો કોલસા સળગાવીને તેની આસપાસ ઊભા ઊભા તાપતા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Now

આ શબ્દ અહીં મુખ્ય વાર્તામાં વિરામ માટે વપરાય છે જેથી યોહાન તાપણું કરતા લોકોની માહિતી ઉમેરી શકે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)