gu_tn/jhn/18/17.md

553 B

Are you not also one of the disciples of this man?

આ એક પ્રશ્નના રૂપમાં દેખાય છે, જેથી સેવક તેની નોંધને થોડી સાવધાનીપૂર્વક વ્યક્ત કરી શકે. વૈકલ્પિક અનુવાદ: ""તું પણ ધરપકડ કરાયેલા માણસના શિષ્યોમાંના એક છે! શું તમે તું નથી?"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)