gu_tn/jhn/18/08.md

676 B

General Information:

કલમ 9 માં મુખ્ય વાર્તામાં વિરામ છે, કારણકે ઇસુ શાસ્ત્રને પરિપૂર્ણ કરી રહ્યા છે તેની યોહાન આપણને પૃષ્ઠભૂમિ કહે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

I am

અહીં મૂળ લખાણમાં ""તે"" શબ્દ હાજર નથી, પરંતુ તે માત્ર સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)