gu_tn/jhn/18/06.md

635 B

I am

અહીં મૂળ લખાણમાં ""તે"" શબ્દ હાજર નથી, પરંતુ તે સૂચિત છે. વૈકલ્પિક અનુવાદ: ""હું તે છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

fell to the ground

ઈસુના સામર્થ્યને કારણે માણસો જમીન પર પડી ગયા. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુના સામર્થ્યને કારણે તેઓં નીચે પડી ગયા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)