gu_tn/jhn/18/01.md

1.2 KiB

General Information:

કલમ 1-2 હવે પછીની ઘટનાઓ માટે પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. કલમ 1 જણાવે છે કે તેઓ ક્યાં ગયા હતા, અને કલમ 2 યહૂદા વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

After Jesus spoke these words

લેખક આ શબ્દોનો ઉપયોગ નવી ઘટનાની શરૂઆતને ચિહ્નિત કરવા માટે કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-newevent)

Kidron Valley

યરૂશાલેમમાં આવેલી એક ખીણ, જે પર્વત પર આવેલા મંદિર ને જૈતુન પહાડથી અલગ કરે છે (જુઓ: rc://*/ta/man/translate/translate-names)

where there was a garden

આ જૈતુન વૃક્ષોની વાડી હતી. વૈકલ્પિક અનુવાદ: ""જ્યાં ઘણાં જૈતુન વૃક્ષો આવેલા હતા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)