gu_tn/jhn/17/26.md

824 B

I made your name known to them

નામ"" શબ્દ ઈશ્વરનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તમે જેવા છો તેવા મેં તેમને પ્રગટ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

love ... loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાને ફાયદો કરતું નથી ત્યારે પણ બીજાના સારામાં લક્ષ કેન્દ્રિત કરે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તે ગમે તે કરે છે.