gu_tn/jhn/17/24.md

867 B

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

where I am

અહીં ""હું જ્યાં છું"" સ્વર્ગનો ઉલ્લેખ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""મારી સાથે સ્વર્ગમાં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

to see my glory

મારો મહિમા જુએ

before the creation of the world

અહીં ઈસુએ સર્જન પહેલાંના સમયનો ઉલ્લેખ કર્યો છે. વૈકલ્પિક અનુવાદ: ""જગતને ઉત્પન્ન કર્યું તે પહેલા” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)