gu_tn/jhn/17/23.md

933 B

that they may be brought to complete unity

જેથી તેઓ સંપૂર્ણપણે એક થાય

that the world will know

અહીં ""જગત"" એ ઉપનામ છે જે એવા લોકોને સંદર્ભિત કરે છે જેઓ ઈશ્વરને ઓળખતા નથી. વૈકલ્પિક અનુવાદ: "" કે સર્વ લોકો જાણશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

loved

આ પ્રકારનો પ્રેમ ઈશ્વર તરફથી આવે છે અને તે પોતાનો લાભ હોતો નથી ત્યારે પણ બીજાના ભલા પર લક્ષ રાખે છે. આ પ્રકારનો પ્રેમ અન્ય લોકો માટે કાળજી લે છે, પછી ભલે તેઓ ગમે તે કરે.