gu_tn/jhn/17/17.md

647 B

Set them apart by the truth

તેમને અલગ કરવાનો હેતુ સ્પષ્ટ રીતે કહી શકાય. અહીં ""સત્ય દ્વારા""વાક્ય એ સત્ય શીખવીને રજૂ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓને સત્ય શીખવીને તમારા પોતાના લોકો બનાવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Your word is truth

તમારું વચન સત્ય છે અથવા “તમે જે કહો છો તે સત્ય છે”