gu_tn/jhn/17/15.md

528 B

the world

આ વિભાગમાં “જગત” એ ઉપનામ છે કે જેઓ ઈશ્વરનો વિરોધ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

keep them from the evil one

આ શેતાનનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: "" શેતાન, જે દુષ્ટ છે તેની સામે તેઓને રક્ષણ આપો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)