gu_tn/jhn/17/12.md

1.4 KiB

I kept them in your name

અહીં ""નામ"" એ ઈશ્વરના સામર્થ્ય અને રક્ષણ માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""મેં તેઓને તમારી સુરક્ષા હેઠળ મૂક્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

not one of them was destroyed, except for the son of destruction

તેઓમાંનો ફક્ત એક જ નાશ થયો છે જે વિનાશનો પુત્ર હતો

the son of destruction

આ યહૂદાનો ઉલ્લેખ કરે છે, જેણે ઈસુને પરસ્વાધીન કર્યા હતા. વૈકલ્પિક અનુવાદ: ""જેના વિશે તમે પહેલાથી જ નક્કી કર્યું હતું કે તમે તેનો નાશ કરશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

so that the scriptures would be fulfilled

તમે આને સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""શાસ્ત્રમાં તેના વિષેની ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય માટે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)