gu_tn/jhn/17/09.md

445 B

I do not pray for the world

અહીં ""જગત"" શબ્દ એ ઉપનામ છે જે ઈશ્વરનો વિરોધ કરનારા લોકોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જેઓ મારા નથી તેઓને માટે હું પ્રાર્થના કરતો નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)