gu_tn/jhn/17/05.md

805 B

Father, glorify me ... with the glory that I had with you before the world was made

જગતની રચના પહેલા"" ઈસુ ઈશ્વરપિતા સાથે મહિમા ભોગવતા હતા કારણ કે ઈસુ ઈશ્વર પુત્ર છે. વૈકલ્પિક અનુવાદ: ""પિતા, આપણે જગતને ઉત્પન્ન કર્યા તે અગાઉ જેમ હતા તેમ મને તમારી હજૂરમાં લઇને મહિમાવાન કરો."" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)