gu_tn/jhn/16/31.md

563 B

Do you believe now?

પોતાના શિષ્યો હજુ હવે તેમની પર વિશ્વાસ કરવા તૈયાર થયા છે તે જાણીને ઇસુને આશ્ચર્ય થયું તે દર્શાવવા આ નોંધ એ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તેથી, હવે તમે મારા પર વિશ્વાસ મૂકો! (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)