gu_tn/jhn/16/28.md

692 B

I came from the Father ... I am leaving the world and I am going to the Father

તેમના મૃત્યુ અને પુનરુત્થાન પછી, ઈસુ પિતા પાસે પાછા જશે.

I came from the Father ... going to the Father

અહીં “પિતા” ઈશ્વરને માટે મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

world

“જગત” શબ્દએ ઉપનામ છે જે આ જગતમાં રહેતા લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)