gu_tn/jhn/16/23.md

1.7 KiB

Truly, truly, I say to you

હવે પછીની બાબતો મહત્વપૂર્ણ અને સત્ય છે તે તમારી ભાષામાં ભારપૂર્વક રીતે અનુવાદ કરો. તમે યોહાન 1:51 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે તે જુઓ.

if you ask anything of the Father in my name, he will give it to you

અહીં ""નામ"" શબ્દ એક ઉપનામ છે જે ઈસુ અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જો તમે પિતાની પાસે કંઈ માગશો, તો તે તમને આપશે કારણ કે તમે મારા છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

in my name

અહીં ""નામ"" એક ઉપનામ છે જે ઈસુનો અને તેમની સત્તાનો ઉલ્લેખ કરે છે. ઈસુ સાથેના તેમના સંબંધને કારણે પિતા વિશ્વાસીઓની વિનંતીઓને માન્ય કરશે. વૈકલ્પિક અનુવાદ: ""કારણ કે તમે મારા શિષ્યો છો"" અથવા ""મારા અધિકાર હેઠળ છો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)