gu_tn/jhn/16/14.md

501 B

he will take from what is mine and he will tell it to you

અહીં ""મારું જે છે"" ઈસુના શિક્ષણ અને પરાક્રમી કાર્યોને દર્શાવે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તમને પ્રગટ કરશે કે મેં જે કહ્યું અને કર્યું તે ખરેખર સત્ય છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)