gu_tn/jhn/16/13.md

957 B

the Spirit of Truth

પવિત્ર આત્માનું આ નામ છે જે લોકોને ઈશ્વર વિશેનું સત્ય પ્રગટ કરશે.

he will guide you into all the truth

સત્ય"" એ આત્મિક સત્યનો સંદર્ભ આપે છે. વૈકલ્પિક અનુવાદ: ""તે તમને જે સર્વ આત્મિક સત્ય જાણવાની જરૂર છે તે શીખવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

he will say whatever he hears

ઈસુ સૂચવે છે કે ઈશ્વર પિતા આત્મા સાથે વાત કરશે. વૈકલ્પિક અનુવાદ: ""ઈશ્વર તેમને જે કંઈ કહેવાનું કહેશે તે તેઓ કહેશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)