gu_tn/jhn/16/08.md

640 B

the Comforter will prove the world to be wrong about sin

જ્યારે પવિત્ર આત્મા આવશે, ત્યારે તે લોકોને ભાન કરાવશે કે તેઓ પાપી છે.

Comforter

આ પવિત્ર આત્માનો સંદર્ભ આપે છે. તમે યોહાન 14:16 માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

world

આ ઉપનામ છે જે જગતના લોકોનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)