gu_tn/jhn/16/04.md

810 B

when their hour comes

અહીં ""ઘડી"" એ ઉપનામ છે, તે એવા સમયનો ઉલ્લેખ કરે છે જ્યારે લોકો ઈસુના શિષ્યોની સતાવણી કરશે. વૈકલ્પિક અનુવાદ: ""તેઓ તમારી સતાવણી કરશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

in the beginning

આ ઉપનામ છે જે ઈસુના પ્રચારના શરૂઆતના દિવસોનો ઉલ્લેખ કરે છે. વૈકલ્પિક અનુવાદ: ""જ્યારે તમે મને અનુસરવાનું શરૂ કર્યું હતું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)