gu_tn/jhn/15/intro.md

1.2 KiB

યોહાન 15 સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

દ્રાક્ષાવેલો

ઈસુએ દ્રાક્ષાવેલાનો પોતાને માટે રૂપક તરીકે ઉપયોગ કર્યો છે. આનું કારણ એ છે કે દ્રાક્ષના છોડનો વેલો એ જમીનમાંથી પાણી અને ખનિજોને પાંદડા અને દ્રાક્ષાઓ સુધી લઈ જાય છે. વેલા વિના દ્રાક્ષાઓ અને પાંદડાઓ મરી જાય છે. તે ઇચ્છતો હતો કે તેના અનુયાયીઓ જાણે કે જ્યાં સુધી તેઓ તેને પ્રેમ કરતા નથી અને આધીન થતા નથી ત્યાં સુધી તેઓ ઇશ્વરને પ્રસન્ન કરી શકતા નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)