gu_tn/jhn/15/24.md

1.0 KiB

If I had not done the works that no one else did among them, they would have no sin, but

તમે આ બમણું નકારાત્મકનુ સકારાત્મક રૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""કારણકે મેં તેઓની મધ્યે એવા કાર્યો કર્યા છે જે બીજા કોઈએ કર્યા ન હતા, તેથી તેઓને પાપ લાગશે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublenegatives)

they would have no sin

તેઓને પાપ લાગત નહિ. જુઓ તમે [યોહાન 15:22] (../15/22.md) માં આ કેવી રીતે અનુવાદ કર્યું છે.

they have seen and hated both me and my Father

ઈશ્વર પુત્રનો તિરસ્કાર કરવો તે ઈશ્વર પિતાનો તિરસ્કાર કરવા બરાબર છે.