gu_tn/jhn/15/09.md

623 B

As the Father has loved me, I have also loved you

ઈશ્વરપિતાને ઈસુ માટે જે પ્રેમ છે તે પ્રેમ તે(ઇસુ) જેઓ તેની(ઇસુ) પર વિશ્વાસ કરે છે તેઓની સાથે વહેંચે છે. અહીં ઈશ્વર માટે ""પિતા"" એક મહત્વપૂર્ણ શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

Remain in my love

મારો પ્રેમ સ્વીકારવાનુ ચાલુ રાખો