gu_tn/jhn/15/08.md

1.1 KiB

My Father is glorified in this

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""તેથી લોકો મારા પિતાને મહિમા આપશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

My Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

that you bear much fruit

અહીં ""ફળ"" એ ઈશ્વરને પ્રસન્ન કરવા માટેના જીવનનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે તેને પસંદ પડે તેમ જીવો છો ત્યારે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

are my disciples

દર્શાવો છો કે તમે મારા શિષ્ય છો અથવા “નમૂનાસહિત બતાવો છો કે તમે મારા શિષ્ય છો”