gu_tn/jhn/15/03.md

838 B

You are already clean because of the message that I have spoken to you

અહીં સૂચિત રૂપક એ ""શુદ્ધ ડાળીઓ"" છે જેને પહેલાથી જ ""શુધ્ધ"" કરવામાં આવી છે. વૈકલ્પિક અનુવાદ: "" તમે મારા શીખવેલા વચનોને આધીન થયા છો તેથી તમારામાં કાપકૂપ કરવામાં આવી છે અને તમે શુધ્ધ થઇ ગયા છો. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you

આ આખા ફકરામાં ""તમે"" શબ્દ બહુવચન છે અને ઈસુના શિષ્યોને સૂચવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)