gu_tn/jhn/15/01.md

1.6 KiB

Connecting Statement:

પાછલા અધ્યાયની બાકીની વાત ચાલુ રહે છે. ઈસુ પોતાના શિષ્યો સાથે મેજ પર અઢેલીને બેઠા છે અને તેમની સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

I am the true vine

અહીં ""ખરો દ્રાક્ષવેલો"" એક રૂપક છે. ઈસુ પોતાની જાતને દ્રાક્ષાવેલા અથવા વેલાની ડાળખી સાથે સરખાવે છે. તે જીવનના એક માત્ર સ્રોત છે જે લોકોને ઈશ્વર પ્રસન્ન થાય તેમ જીવવા પ્રેરે છે. વૈકલ્પિક અનુવાદ: ""હું એક દ્રાક્ષાવેલા સમાન છું જે સારું ફળ આપે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

my Father is the gardener

માળી"" એક રૂપક છે. ""માળી"" એવી વ્યક્તિ છે કે જે વેલાની સંભાળ રાખે છે જેથી તે શક્ય તેટલું ફળદાયી થાય. વૈકલ્પિક અનુવાદ: ""મારા પિતા માળી જેવા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

my Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)