gu_tn/jhn/14/10.md

1.3 KiB

Connecting Statement:

ઈસુ ફિલિપને પ્રશ્ન કરે છે ત્યારબાદ સર્વ શિષ્યો સાથે વાત કરવાનુ ચાલુ રાખે છે.

Do you not believe ... in me?

ઈસુ ફિલિપને જે શબ્દો કહે છે તેની પર ભાર મૂકવા માટે આ નોંધ પ્રશ્નના રૂપમાં દેખાય છે. વૈકલ્પિક અનુવાદ: ""તમારે ખરેખર મારા પર.. વિશ્વાસ કરવો જોઈએ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

Father

ઈશ્વર માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

The words that I say to you I do not speak from my own authority

હું જે તમને કહું છું તે મારા તરફથી નથી અથવા “જે વચનો હું તમને કહું છું તે મારા નથી”

The words that I say to you

અહીં “તમે” બહુવચન છે. હવે ઈસુ સર્વ શિષ્યો સાથે વાત કરે છે.