gu_tn/jhn/13/31.md

606 B

Now the Son of Man is glorified, and God is glorified in him

તમે આ સક્રિય સ્વરૂપમાં અનુવાદ કરી શકો છો. વૈકલ્પિક અનુવાદ: ""હવે લોકો એ જોશે કે માણસના પુત્રને કેવી રીતે મહિમા આપવામાં આવશે અને માણસના પુત્રન કૃત્ય દ્વારા ઈશ્વરને કેવી રીતે મહિમા મળશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)