gu_tn/jhn/13/11.md

506 B

Not all of you are clean

ઈસુ સૂચવે છે કે મને પરસ્વાધીન કરનાર યહૂદાએ મારી પર વિશ્વાસ કર્યો નથી. તેથી ઈશ્વરે તેને તેનાં પાપો માફ કર્યા નથી. વૈકલ્પિક અનુવાદ: ""તમ સર્વને ઈશ્વરની માફી મળી નથી"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)