gu_tn/jhn/13/10.md

941 B

General Information:

ઈસુ “તમે” શબ્દનો ઉપયોગ સર્વ શિષ્યોનો ઉલ્લેખ કરવા કરે છે.

Connecting Statement:

ઈસુ સિમોન પિતર સાથે વાત કરવાનું ચાલુ રાખે છે.

He who is bathed has no need, except to wash his feet

અહીં ""નાહેલો છે"" એ રૂપક છે જેનો અર્થ છે કે ઈશ્વરે વ્યક્તિને આત્મિક રીતે શુદ્ધ કરેલ છે. વૈકલ્પિક અનુવાદ: "" જે કોઇ અગાઉથી જ ઈશ્વરની માફી પામ્યો છે, તેણે હવે ફક્ત તેના દૈનિક પાપોથી શુદ્ધ થવાની જરૂર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)