gu_tn/jhn/13/03.md

1.2 KiB

Connecting Statement:

કલમ 3 ઈસુ જે જાણતા હતા તે વિષેની પૃષ્ઠભૂમિ માહિતી આપવાનું ચાલુ રાખે છે. કલમ 4થી વાર્તાની ક્રિયા શરૂ થાય છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-background)

Father

ઈશ્વરને માટે આ મહત્વનું શીર્ષક છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

had given everything over into his hands

અહીં ""મારા હાથ"" સામર્થ્ય અને અધિકાર માટેનું ઉપનામ છે. વૈકલ્પિક અનુવાદ: ""તેમને દરેક બાબતો પર સંપૂર્ણ સામર્થ્ય અને અધિકાર આપ્યો હતો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

he had come from God and was going back to God

ઈસુ અનંતકાળથી પિતા સાથે હતા, અને પૃથ્વી પર તેમનું કાર્ય સમાપ્ત થયા પછી ત્યાં પાછા ફરશે.