gu_tn/jhn/12/47.md

949 B

If anyone hears my words but does not keep them, I do not judge him; for I have not come to judge the world, but to save the world

અહીં ""જગતનો ન્યાય કરવા"" એ દોષિત ઠરાવવાને દર્શાવે છે. ઈસુ લોકોને દોષિત ઠરાવવાને આવ્યા ન હતા. વૈકલ્પિક અનુવાદ: ""જે કોઈ મારું શિક્ષણ સાંભળે છે અને તેને નકારે છે, તો હું તેને દોષિત ઠરાવતો નથી. હું લોકોને દોષિત ઠરાવવાને આવ્યો નથી. તેના બદલે, હું મારા પર વિશ્વાસ કરનારા લોકોનો ઉધ્ધાર કરવા આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)