gu_tn/jhn/12/46.md

1.0 KiB

Connecting Statement:

ઈસુ લોકોના ટોળા સાથે વાત કરવાનું ચાલું રાખે છે.

I have come as a light

અહીં ""પ્રકાશ"" ઈસુના ઉદાહરણ માટે એક રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""હું સત્ય પ્રગટ કરવા આવ્યો છું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

may not remain in the darkness

અહીં ""અંધકાર"" એ ઈશ્વરના સત્યની અજ્ઞાનતામાં જીવવા માટેનું રૂપક છે. વૈકલ્પિક અનુવાદ: ""આત્મિકરીતે અંધ રહી શકે નહિ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

the world

અહીં ""જગત"" એ ઉપનામ છે જે જગતના તમામ લોકોને રજૂ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)