gu_tn/jhn/12/44.md

702 B

General Information:

હવે યોહાન મુખ્ય વાર્તા તરફ પાછા ફરે છે. આ બીજો સમય છે જ્યારે ઈસુ લોકોને બોધ આપવાનું શરૂ કરે છે.

Jesus cried out and said

અહીં યોહાન સૂચવે છે કે ઈસુની વાત સાંભળવા લોકોનું ટોળું એકઠું થયું હતું. વૈકલ્પિક અનુવાદ: ""ઈસુએ એકઠા થયેલા ટોળાને પોકારીને કહ્યું કે "" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)