gu_tn/jhn/12/35.md

1.4 KiB

The light will still be with you for a short amount of time. Walk while you have the light, so that darkness does not overtake you. He who walks in the darkness does not know where he is going

અહીં “અજવાળું” એ ઈસુના ઉપદેશોનું રૂપક છે જે ઈશ્વરના સત્યને જાહેર કરે છે. ""અંધકારમાં ચાલવું"" એ એક રૂપક છે જેનો અર્થ થાય છે ઈશ્વરના સત્ય વિના જીવવું . વૈકલ્પિક અનુવાદ: ""મારા શબ્દો તમને પ્રકાશરૂપ છે, જે તમને ઈશ્વરની ઇચ્છા મુજબનું જીવન જીવવામાં મદદ કરશે. હું તમારી સાથે વધારે સમય રહેવાનો નથી. હું તમારી સાથે છું ત્યારેજ તમારે મારી સૂચનાઓનું પાલન કરવાની જરૂર છે. જો તમે મારા વચનોને નકારી કાઢશો, તે અંધકારમાં ચાલવા જેવું થશે અને તમે ક્યાં જઈ રહ્યાં છો તેની તમને ખબર પડશે નહિ ""(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)