gu_tn/jhn/12/34.md

856 B

The Son of Man must be lifted up

ઊંચો કરવૉ"" વાક્ય નો અર્થ છે કે વધસ્તંભે ચડાવવું. તમે આનો અનુવાદ એવી રીતે કરી શકો છો જેમાં ગર્ભિત શબ્દો ""વધસ્તંભ પર"" હોય. વૈકલ્પિક અનુવાદ: ""માણસનો પુત્ર વધસ્તંભ પર ઊંચો કરાવો જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-ellipsis)

Who is this Son of Man?

શક્ય અર્થો આ પ્રમાણે છે 1) ""માણસના આ પુત્રની ઓળખ શું છે? અથવા 2)"" તમે કયા પ્રકારના માણસના પુત્રની વાત કરો છો?